સ્કૂલોમાં 24 ઓક્ટોબરથી 21 દિવસ દિવાળી વેકેશન

  |   Ahmedabadnews

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

રાજ્યની શાળાઓમાં દિવાળીનું વેકેશન 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રહેશે. 14 નવેમ્બરથી રાબેતા મુજબ બીજા સત્રની શરૂઆત થશે. આ વર્ષે દિવાળીનું વેકેશન 21 દિવસનું રહેશે. ગયા વર્ષે નવરાત્રિના વેકેશનને કારણે દિવાળીના વેકેશનના દિવસોમાં ઘટાડો કરાયો હતો. પ્રાથમિક શિક્ષણ નિયામકે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને નવરાત્રિના વેકેશનની તારીખો પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં એક સમાન રહે તે માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

ગત વર્ષ કરતાં લાંબું વેકેશન

ગત વર્ષ કરતા આ વર્ષે દિવાળી વેકેશન લાંબું છે. ગયા વર્ષે નવરાત્રી વેકેશનના કારણે 9 દિવસ દિવાળી વેકેશનમાં ઘટાડો થયો હતો. પરંતુ આ વર્ષે નવરાત્રી વેકેશન નહતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HJiL7QAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬