સુરતના 60 ટકા લોકોમાં ડિપ્રેશનના લક્ષણો દેખાયા

  |   Suratnews

સુરત | સામાન્ય લોકો અને ઉદાસ રહેતા લોકોનું વ્યક્તિત્વ અને તેમાં તેમનું આત્મહત્યાનું વલણ વિષય પર સુરતના ઉર્વેશ ચૌહાણે પીએચડી કર્યુ હતું, આ રિસર્ચમાં ચોકાવનારી વિગતો સામે ‌આવી છે. સુરતના 360 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યુ હતુ, જેમાં 60 ટકા લોકોમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યા હતાં. અમદાવાદની રાય યુનિવર્સિટી દ્વારા પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આ‌ી છે.

આ વર્ષે 4047 લોકો સ્યુસાઈડ કર્યું

 શહેરના 360 લોકો પર તેમની માનસિકતા સમજવા માટે પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. વર્તમાન પરિસ્થિતિમાં દુનિયામાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. ગુજરાતમાં રોજ 55 લોકો આત્મહત્યાથી મૃત્યુ પામે છે, જેમાં સુરતમાં આ વર્ષે અત્યાર સુધી 4047 લોકો આપઘાત કરી ચુક્યા છે. જે કારણે મેં 'પર્સનાલિટી એન્ડ સુસાઈડલ ટેન્ડન્સી અમોન્ગ ડિપ્રેસિવ પીપલ એન્ડ નોર્મલ પીપલ' ( સામાન્ય લોકોમાં અને ઉદાસી ધરાવતા લોકોનું વ્યક્તિત્વ અને તેમાં તેમનું આત્મહત્યાનું વલણ) વિષય પર રિસર્ચ કર્યું હતું....

ફોટો - http://v.duta.us/IsTDXwEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/NkjVeAAA

📲 Get Surat News on Whatsapp 💬