સુરત / બોમ્બે માર્કેટના 3 વેપારીઓએ જોબવર્કની મજૂરીના નાણા 2.45 લાખ લઈ ફરાર

  |   Suratnews

વારંવાર ઉઘરાણી કરવા છતાં ત્રણેય જણા રૂપિયા નહોતા આપતા

સુરતઃવરાછા એલ.એચ.રોડ દિવાળીબા ચેમ્બર્સમાં રહેતા અને એમ્બોઈડરીનું જોબવર્ક કરતા ગૌરાંગ રમેશ ડાવરાને મે મહિનામાં જુની બોમ્બે માર્કેટમાં ગોડાઉન ધરાવતા મસુર ઉર્ફે મનીષ ચેલા રબારી(રહે, નવસારી), સંજય પ્રજાપતિ અને ખાનારામ ઉર્ફે ભેરૂ માંગેલાલ માળી (રહે,શિવમ ઍપાર્ટમેન્ટ ન્યુ બોમ્બે માર્કેટ રોડ)એ એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ આપ્યું હતું. જોબવર્કની મજૂરીના નાણા 2.45 લાખ લેવાના નિકળતા હતા. આ બાબતે વારંવાર ઉઘરાણી કરવા છતાં ત્રણેય જણા આપવાનું નામ લેતા ન હતા. છેવટે 2.45 લાખની રકમ ચાંઉ કરી ત્રણેય વેપારીઓ દુકાન બંધ કરી ભાગી ગયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/_h89RQAA

📲 Get Surat News on Whatsapp 💬