સુરત / રાજસ્થાનના દંપતિએ વેપારી પાસેથી 5.38 લાખનો માલ લઈને છેતરપિંડી કરી

  |   Suratnews

મહિનામાં પેમેન્ટ આપવાનો વાયદો દંપતિએ વેપારીને ધમકી આપી

સુરતઃસીટીલાઈટ અશોક પાન હાઉસની સામે ભગવતી આશીષ ખાતે રહેતા અને રિગરોડની હીરા પન્ના ટેક્સટાઈલ માર્કેટમાં જેઠમલ જગદીશ સોની પાસેથી રાજસ્થાનના દંપતિએ કાપડનો 5.38 લાખનો માલ લઈને એક મહિનામાં નાણા આપવાનો વાયદો કર્યો હતો. ગત 16 એપ્રિલ 2019થી 8મી જુન-2019 સમયગાળામાં રાજસ્થાનના જોધપુરની એ.આર.સુલ્તાન માર્કેટના વેપારી નીતુ મહેન્દ્ર કોઠારી અને તેના પતિ મહેન્દ્ર કોઠારીએ અસ્તર કાપડનો માલ લીધો હતો. મહિનામાં પેમેન્ટ આપવાનો વાયદો દંપતિએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે વેપારીએ સલાબતપુરા પોલીસમાં રાજસ્થાની દંપતિ સામે ઠગાઈ અને ધમકીનો ગુનો નોંધાવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4eurLwAA

📲 Get Surat News on Whatsapp 💬