સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઇતિહાસ રચ્યો, બે માથાવાળી બાળકીની સફળ સર્જરી કરી

  |   Gujaratnews

ઈમરજન્સી કે કોઇપણ મોટી બીમારીમાં જરૂરતમંદ દર્દીઓની પહેલી પસંદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે. અહી ઈમરજન્સી વિભાગ અને ટ્રોમા સેન્ટર 24 કલાક ધમધમતો હોય છે. અહિંના ડોક્ટરો ગંભીર પ્રકારની બીમારીથી પણ દર્દીને મુક્ત કરાવી દે છે. પરંતુ સુરતની સિવિલ હોસ્પિટલ પણ આ મામલે પાછળ નથી. અહિં ડોક્ટરો મુશ્કેલ લાગતા ઓપરેશનો કરે છે અને દર્દીનો જીવ બચાવે છે, આવું જ કંઇ ગત રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં બન્યું. જ્યાં બે માથાવાળી બાળકીની સર્જરી કરી એક માથાને છૂટું કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે સંતોષીકુમારી મિશ્રા રહે છે. સંતોષીકુમારીએ 27-9-2019ના રોજ બે માથાવાળી બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ લખનઉ સિવિલ હોસ્પિટલમાં બાળકીને રીફર કરાઈ હતી. જોકે ત્યાં ડોક્ટરોએ બે માથાની બાળકીની સર્જરી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી સુરત રહેતા દિયરે ભાઈ-ભાભીને બાળકીના ઓપરેશન માટે સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/GLHiLwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pAj2rgAA

📲 Get gujaratnews on Whatsapp 💬