19મી ઓક્ટોબરે સાઈબર ક્રાઈમ વિશે સેમિનાર યોજાશે

  |   Suratnews

સાઈબર ક્રાંઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતીઓને સાઈબર ક્રાંઈમનો ભોગ ન બને અને સાઈબર ક્રાઈમ વિશે નોલેજ મળે તે માટે સાઈબર ક્રાઈમ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સેમિનાર 19મી ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યે, બી-303સ, એસી કોન્ફરન્સ હોલ, ત્રીજો મળા, તિરૂપતિ પ્લાઝા, બહુમાળી બિલ્ડિગની બાજૂમાં નાનપુરા ખાતે યોજાશે. જેમાં સ્નેહલ વકિલના વિષય અંતર્ગત વાત કરશે. જેમાં સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું, સાયબર ફ્રોડ કંઈ રીતે થઈ શકે છે, સોશિયલ મિડિયા દ્વારા કંઈ રીતે ફ્રોડ કરવામાં આવે છે વગરે વિષય પર વાત કરશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1Yom4gAA

📲 Get Surat News on Whatsapp 💬