[email Protected]: રામ મંદિર પર સુનાવણી પૂર્ણ, Pm નરેન્દ્ર મોદીના સપનાને લાગ્યું મોટું ગ્રહણ

  |   Gujaratnews

અયોધ્યા કેસ: રામ મંદિર પર સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખ્યો ફેંસલો. ગાજ્યા મેઘ વરસ્યા નહિ, PM નરેન્દ્ર મોદીના સપનાને લાગ્યું મોટું ગ્રહણ. બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે સરકાર ઝૂકી, સરળ 11 પોઈન્ટમાં જાણો સરકારે કરેલી નવી જાહેરાત વિશે. અયોધ્યા કેસની સુનાવણીમાં ભારે ગરમાવો, નકશો ફાડવાને લઈ વકીલ રાજીવ ધવને કર્યો ધડાકો. જે પુસ્તકે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરને લઇને મચાવ્યું ઘમાસાણ તેમાં શું છે ખાસ? કેમ થયા તેના ટુકડા? જિનપિંગની હાડકા ભાંગી નાખવાની ધમકીનો USએ આપ્યો આકરો જવાબ, ભર્યું આક્રમક પગલું. માત્ર 17 વર્ષનાં બેટ્સમેને આખા સ્ટેડિયમનાં રૂંવાડા ઉભા કરી દીધા, 12 સિક્સર સાથે ફટકારી બેવડી સદી. કરીના અમથી એકવાર પરણેલા સૈફને નથી પરણી, લગ્ન વખતે રાખી હતી શરત! કહ્યું-હું પૈસા... PHOTOS: આ છે વિશ્વની સૌથી સુંદર બાળકી, નાનકડી પરી માટે જાહેરાત કંપનીઓની લાગી લાઈન સહિતના અગત્યના સમાચાર...

ફોટો - http://v.duta.us/ti1VNgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/dd-rzAAA

📲 Get gujaratnews on Whatsapp 💬