Gpcb જાગ્યું, દરેક એસો. સાથે બેઠક કરશે

  |   Rajkotnews

રાજકોટમાં અનેક ઉદ્યોગો જીપીસીબીના લાઇસન્સ વિના ધમધમી રહ્યા છે. રાજકોટમાં કેટલા ઉદ્યોગો પાસે લાઇસન્સ છે, તેઓ નિયમોનું પાલન કરે છે, તેની તપાસ કરવાની પણ તસ્દી જીપીસીબી લેતું નથી. હજુ ગત સપ્તાહે જ આજી જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં કંપનીના માલિકે જીપીસીબીનું લાઇસન્સ પણ નહોતું લીધું. આ બનાવ બાદ જીપીસીબીએ સ્થળ પર તપાસ કરી હતી અને આ અંગેનો રિપોર્ટ ગાંધીનગર મોકલીને સંતોષ માની લીધો છે. આ ઘટના બાદ હવે તે દરેક એસો.સાથે બેઠક કરશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/c_y7awAA

📲 Get Rajkot News on Whatsapp 💬