Vadodaranews

ઉ.ગુ.ની 21 પાલિકાને રસ્તાના મરામત માટે 17.40 કરોડ ફાળવ્યા

તાજેતરમાં રાજ્યમાં ભારે વરસાદના લીધે તમામ શહેરોમાં જાહેર માર્ગોનું ભારે ધોવાણ થયું હતું જેમાં પાલિકા વિસ્તારોમાં થયેલ નુકશાનની મરામત કરવાન …

read more

સમી - શંખેશ્વર વિસ્તારમાં વીમા કંપનીઓ પાક વીમો નહીં ચૂકવાતા ખેડૂતો લાલઘૂમ

સમી અને શંખેશ્વર તાલુકામાં વધુ વરસાદને લઇ પાકોને નુકશાન થયું હોય સરકાર દ્વારા વિસ્તારોને અસરગ્રસ્ત જાહેર કરવા સહીત સત્વરે યુનિવર્સલ સોંપ …

read more

ચાણસ્મા સ્ટેટ બેંકમાં મંગળવારે બપોર પછી બંધ રહેતાં હાલાકી

ચાણસ્મા સ્ટેટ બેંક શાખામા 12 વાગ્યા સુધી કામ ચાલુ રાખ્યું. ચુંટણી મિટિંગ પાટણ હોવાથી સ્ટાફ મિટિંગ ગયા છે. ગામડા લોકો આવીને પાછ …

read more

બાલસખી પ્રોજેક્ટ અંતર્ગત 1999-2002 સુધી કામ કરી સ્લમ વિસ્તારની બાળાઓને ભણાવવાની જવાબદારી િનભાવી હતી

નોબલ પ્રાઈઝ વિજેતા પત્ની અેસ્થર રફ્લો સાથે અભિજિત બેનર્જી

પાર્થ પંડ્યા | વડોદરા

અર્થશાસ્ત્રનું નોબેલ મેળવનાર ભારતીય મૂળના અભિજિત …

read more

યુિન.ના વિદ્યાર્થીઓનું ઇનોવેશન : મહિલા પર હુમલો થાય તો ડીફેન્સ શૂઝમાંથી કરંટ લાગે, ગરમીમાં ઠંડક આપતું જેકેટ

એમ.એસ.યુનિ.ના સેન્ટર ફોર સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલે 10 પ્રોજેકટની પસંદગી કરી છે. જેમાં મહિલાઓ માટે આત્મ સુરક્ષા આપતા શુઝ અને ગરમીમાં ઠંડક …

read more

હડકાયાં કૂતરાએ 8ને બચકાં ભર્યા, વૃદ્ધાના ગાલ-માથું- અાંખ ફાડી ખાધા

દેવગઢબારિયા પથંકમાં હડકાયા કૂતરાના આતંકનો ભોગ બનેલી 3 મહિલા અને એક બાળકને સારવાર અર્થે સયાજી હોિસ્પટલમાં ખસેડાયા હતા.

હેલ્થ રિપોર્ટર | વડોદરા

દેવગઢ બ …

read more

કારેલીબાગથી પ્રતાપનગર સુધી ગેસ પુરવઠો ઠપ

બે દિવસ પહેલાં સયાજીગંજ માં પાઇપ્ડ ગેસના નેટવર્કમાં આગનુ છમકલુ થયું હતું. આ લાઇનની મરામતની કામગીરી વડોદરા ગેસ લિ.એ સોમવારે રાતે શરૂ કરી હતી અને તેના કારણે ક …

read more

દિવસે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ

શહેરમાં નવરાત્રીની સમાપ્તી સાથે જ વરસાદે વિદાય લેતા શહેરમાં શિયાળાએ ધીમા પગે પગ પેસારો કરી રહ્યો હોવાનું અનુભવાઇ રહ્યું છે. દિવસે આકરો તાપ અન …

read more

પાટણ / ગાંધીધામ આંગડીયા લૂંટમાં સાડા નવ લાખ રોકડ સાથે રાધનપુર પાસે 4 આરોપીઓ ઝડપાયા

પાટણ LCB અને રાધનપુર પોલીસે બે દિવસમાં જ લૂંટારુંઓને ઝડપી પાડ્યા

લૂંટના મુદ્દામાલ સાથે આરોપીઓ કલ્યાણપુરાના પુલ નીચે મળવાના હતા

પાટણ: ગાંધ …

read more

💥आता मराठी 👌भाषेतील अद्ययावत🗞️बातमीत संपूर्ण 🌆महाराष्ट्र

🕊दूतासह तुम्हाला तुमच्या राज्याच्या💥 आणि मोठ्या शहरांच्या सर्व बातम्यांबद्दल👌प्रादेशिक भाषा माहिती 📰पाठवेल

जोडप्याच्या📰 स्थान …

read more