અમદાવાદમાં બધાને લાગુ પડતો આ પુલ 20 દિવસ માટે રહેશે બંધ! જાણો કારણ અને નવો રૂટ

  |   Gujaratnews

અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા 56 વર્ષ જુના સુભાષબ્રિજ પુલને લઇને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સુભાષબ્રિજ પુલ 20 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીથી 20 દિવસ માટે સુભાષબ્રિજ પુલ વાહન ચાલકો માટે બંધ રહેશે. વાહનચાલકોને દિવાળીના દિવસથી આ મુશ્કેલીઓ પડવાની છે, તેના માટે વાહન ચાલકો માટે રૂટનું ડાયવર્ઝન કરવામાં આવશે તેવું AMC દ્વારા કહેવામાં આવ્યું છે.

સાબરમતી નદી પર બનેલા 56 વર્ષ જુના સુભાષબ્રિજ પુલનાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના પગલે હવે દિવાળીના દિવસથી 20 દિવસ માટે સુભાષબ્રિજ પુલ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રખાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના ઍક્સ્પાન્શન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવશે. જેથી ટૂંક સમયમાં અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે....

ફોટો - http://v.duta.us/nQ9LCQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/MjfnzwAA

📲 Get gujaratnews on Whatsapp 💬