અલ્પેશને ધમકી- 'bjpના સંમેલનમાં સેનાનો પટ્ટો પહેરી બતાવે', રસોઈને વેરવિખેર કરી થાળીઓ ઉલાળી

  |   Gujaratnews

રાધનપુર પેટાચૂંટણીને લઈને સમી તાલુકાના વરણા ગામે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજનુ સંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો તથા નેતાઓએ હાજરી આપી હતી.

આ સંમેલન શરૂ થતા જગદીશ ઠાકોરે અલ્પેશ ઠાકોર તથા તેના પિતા પર ગંભીર આરોપ લગાવી આકારા પ્રહારો કર્યા હતા. જયારે ભરતસિંહ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દારૂબંધી બાબતે આડે હાથે લઈ નાખ્યા હતા.

રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સમી તાલુકાના વરાણા ખાતે ઠાકોર સમાજનુ સંમેલન યોજાયુ હતુ. જે સંમેલનમાં હાજર રહેલ પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યુ હતુ કે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજના 100 રૂપિયા ઉઘરાવી લીધા છે. માટે ઠાકોર સમાજની ભોળી પ્રજા તેને કયાંરેય માફ નહી કરી....

ફોટો - http://v.duta.us/xWO6UAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/n3_E6QAA

📲 Get gujaratnews on Whatsapp 💬