આંખના મોતિયાના ઓપરેશનનો નિ:શુલ્ક સેવાનો સુપર મેગા કેમ્પ

  |   Jamnagarnews

જામનગર | રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નેત્રમણી બેસાડી આંખના મોતિયાના ઓપરેશનનો સુપર મેગા કેમ્પ તા. 18ના સવારે 10 થી 12 વાગ્યે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી નેશનલ હાઇસ્કુલ મેદાન, ખંભાળિયા નાકા પાસે રાખવામાં આવ્યો છે. જેમાં દર્દીને કેમ્પ પુરો થતા નાસ્તો-ભોજન કરાવી રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે અને દવા, ટીપા, ચશ્મા સહિતની સુવિધ આપવામાં આવશે તો કેમ્પનો વધુને વધુ લાભ લેવા વી.વી. ચેરીટેબલ ટ્રસ્ટના નટુભાઇ ત્રિવેદી દ્વારા જણાવાયું છે અને કેમ્પમાં સહયોગ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીનો રહયો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HnmJ1AAA

📲 Get Jamnagar News on Whatsapp 💬