આરસેપ કરારમાં હવે સરકાર પીછેહઠ નહીં કરે, ટેક્સટાઇલને બાકાત રાખવા સૌએ લડત આપવી

  |   Suratnews

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ફીયાસ્વી, ફોગવા, સાસ્કમા, સાસ્મી, સહિત હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ, ફોસ્ટા, ઓલ ઈન્ડિયા ટેક્સટાઈલ ફેડરેશન, ભીવંડી પાવરલૂમ એસોસિએશન સહિત અમદાવાદ, ભીવંડી, માલેગાંવ, મુંબઈ મળીને કુલ 28 સંસ્થાઓના આગેવાનોએ આરસેપ કરારને લઈને ઉકળાટ અને નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, સ્થાનિક આગેવાનોએ જેવા કે મયુર ગોળવાળા, ગિરધર ગોપાલ મુંદડા, અશોક જીરાવાલા, આશિષ ગુજરાતી, બ્રિજેશ ગોંડલિયા સહિતના આગેવાનોએ રોષ ઓકતા જણાવ્યું હતું કે, આરસેપ કરારની એગ્રીમેન્ટ કોપી પણ ઓનલાઈન મુકી નથી. તો લડત કઈ રીતે લડીશું તેની મૂંઝવણ વ્યક્ત કરી હતી.

800 ટકા ફેબ્રિક્સનું ડમ્પિંગ 1 વર્ષમાં થયું

ચેમ્બરમાં મળેલી મિટિંગ

ભીવંડીના અગ્રણી પુનિત ખીમાસિયાના જણાવ્યાનુસાર, એક જ વર્ષમાં બાંગ્લાદેશથી વાયા-વાયા થઈને એક દેશના ફેબ્રિક્સમાં 800 ટકાનો અને વિસ્કોસ યાર્નના ડમ્પીંગ 300 ટકા થયું છે. ચાઈના પાસે ભારતનો અગરબત્તીનો 6000 કરોડનો ધંધો ચાલ્યો ગયો છે....

ફોટો - http://v.duta.us/wZeKsgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/AVxEiwAA

📲 Get Surat News on Whatsapp 💬