ઉત્તર ઝોનની કચેરી ખાતે સેવા સેતુનો પ્રારંભ

  |   Vadodaranews

વડોદરા | પાંચમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમને કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરી ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા બુધવારના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વોર્ડ નં.-૭ (જી) વિસ્તાર અને ઈલેકશન વોર્ડ નં.-૧ અને ૨ના સંપૂર્ણ વિસ્તારના નાગરીકો સેવા સેતુ કાર્યક્રમનો લાભ ઉઠાવી શકશે. સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીઅે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના સેવા સેતુ કાર્યક્રમમાં ૧.૫૮ કરોડ લોકોના પ્રશ્નો-રજૂઆતો આવી હતી. જેમાંથી ૯૯ ટકા જેટલા પ્રશ્નો હકારાત્મક ઉકેલ લવાયો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/fNDd5QAA

📲 Get Vadodara News on Whatsapp 💬