એસ્ટ્રો ટીએલએમ મેકિંગ વર્કશોપ યોજાયો

  |   Jamnagarnews

જામનગર | ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ડો. અબ્દુલ કલામનાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજનાં વિદ્યાર્થીઓ ખગોળક્ષેત્રે રસ લેતા થાય તેની ક્રિયાત્મક શકિતનો સદઉપયોગ કરતા થાય તેવા હેતુથી એક દિવસીય એસ્ટ્રો ટીએલએમ મેકીંગ વર્કશોપનું આયોજન કોલેજમાં અભ્યાસ કરતા 80 વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓને 10-10 જુથમાં વહેચી તેઓને કાગળનું રોકેટ, કૃત્રિમ ઉપગ્રહની બનાવટ, ન્યૂટનના ત્રીજા નિયમ અાધારીત પ્રવૃતિ, રોકેટ ઉડ્ડયન વગેરે જેવી જુથ કાર્ય પ્રવૃતિ કરાવવામાં આવી અને કાર્યક્રમમાં સંજય પંડયા તજજ્ઞ તરીકે રહયા હતાં અને માર્ગદર્શન સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ પુરૂ પાડયું હતું....

ફોટો - http://v.duta.us/RawI-AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/nFZmawAA

📲 Get Jamnagar News on Whatsapp 💬