કાફનુ લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત રેટ્રો ઓવન

  |   Ahmedabadnews

અમદાવાદ| છેલ્લા બે દાયકાથી કાર્યરત કિચન એપ્લાયન્સ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત કાફ (KAFF ઈન્ડિયા) ઈનોવેશન અને પર્ફોર્મન્સ સોલ્યુશનમાં હંમેશા અગ્રેસર રહી નવી ટેક્નોલોજી આધારિત કિચન એપ્લાયન્સિસ લોન્ચ કરે છે. હાલમાં તેણે લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત ક્લિફ્ટન સિરિઝનુ કલેક્શન રેટ્રો ઓવન લોન્ચ કર્યુ છે. જેનો રંગ અને ડિઝાઈન હોમ ઈન્ટિરિયરને વધુ સુંદર બનાવે છે. મોર્ડન ઈન્ડિયન હોમ્સ આધારિત ઓવનનુ પર્ફોર્મન્સ પણ પાવરફુલ છે. સરળતાથી સાફ કરી શકાય તેમજ ઝડપથી ઓછા સમયે કુકિંગ કરતા મલ્ટીપલ ફિચર્સ છે. કાફના મેનેજિંગ ડિરેક્ટર દિપક આનંદ જણાવે છે કે, અમે ગ્રાહકોને વિશ્વનુ મોસ્ટ એડવાન્સ કિચન એપ્લાયન્સિસ ઓફર કરવા પ્રતિબદ્ધ છીએ. જેથી ઈનોવેટિવ ડિઝાઈન અને રિવોલ્યુશનરી ટેક્નોલોજી સાથે સોલ્યુશન પુરા પાડી ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપી રહ્યા છીએ.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WIwciwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬