ગ્રામ્ય વિસ્તારના ઘન કચરામાંથી અાવક મેળવવાની તાલીમ અાપી

  |   Patannews

પાટણ જિલ્લાના દરેક તાલુકાઓમાં અને જિલ્લા કક્ષાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયો હતો જેમાં પાટણ જિલ્લાના પાટણ સિધ્ધપુર સરસ્વતી ચાણસ્મા હારિજ અને શંખેશ્વર તાલુકાના પસંદીદા ગામો ના બનેલા કલ્સટર ની ગ્રામ પંચાયતોમાં કાર્યરત સફાઈ કામદારો સરપંચ તલાટી કમ મંત્રીઓ સાથે પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન બાબતે માહિતી અને માર્ગદર્શન આપેલ તેમજ પ્લાસ્ટિક કચરાને વિવિધ વિભાગોમાં અલગ કરી તેમને ગ્રામ્ય સ્તરે જ સ્થાનિક સાધનો દ્વારા બેલીંગ કરી ટ્રાન્સપોર્ટેશન માટે સરળ બનાવવા તેમજ પ્લાસ્ટિક કચરા ને આવકનું સાધન બનાવવા માટે નેપ્રા ફાઉન્ડેશન માંથી આવેલ ભુપેનભાઈ દ્વારા તાલિમ આપાઇ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પાટણ અને સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પ્લાસ્ટિક વ્યવસ્થાપન બાબતે માહિતી અને માર્ગદર્શન આપેલ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપીને તૈયાર કરેલ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/my4AngAA

📲 Get Patan News on Whatsapp 💬