ચાણસ્મા / પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દંડ

  |   Kutchhnews

3 વર્ષ અગાઉ દારૂના કેસનાઆરોપીને પકડવા જતાં પાઇપ અને તલવારથી હુમલો કરાયો હતો

પાટણઃ ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

ચાણસ્માના જીતોડાના ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર સામે ચાણસ્મા પોલીસ મથકે દારૂનો કેસ થયેલ હોઇ તેને પકડવા પીએસઆઇ રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા 12/2/2016 ના રોજ સ્ટાફ સાથે ગયા હતા જેઓને ઘર તરફ આવતા જોઇ ઘરમાંથી પાઇપ લઇ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો.જેમાં પાઇપ પડાવી લેતાં તેની પત્ની સુરેખાબેને ઘરમાંથી તલવાર લાવી આપી હતી જેનાથી પણ પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સ.લાલસિંહને ઇજાઓ થતાં દવાખાને ખસેડાયા હતા....

ફોટો - http://v.duta.us/1yJj-wEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/DKDgOQAA

📲 Get Kutchh News on Whatsapp 💬