જૂના મેમાનો દંડ જૂના નિયમ મુજબ વસુલાશે ધોરણ 8 પાસ વગર હેવી લાઇસન્સ બની જશે

  |   Kutchhnews

રાજય સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમોમાં 16 સપ્ટેમ્બરે અનેક ફેરફાર કર્યા છે, ત્યારે 16 સપ્ટેમ્બર પહેલાના મેમોમાં પણ નવા દંડ લેવાશે તેવી વાત વહેતી થઇ હતી પણ રાજય સરકાર દ્વારા જૂના નિયમ મુજબ જ દંડ વસુલાશે તેવો પરીપત્ર જારી કરાયો હતો અને જેનો અમલ કચ્છના વાહનો પર થશે તેવું આરટીઓએ કહ્યું હતું. તો બીજી તરફ ધોરણ આઠ પાસ વગરના ડ્રાઇવરોને હેવી લાઇસન્સ મળી જશે જેથી કચ્છના અનેક ડ્રાઇવરો આઠ પાસની લાયકાત ધરાવતા ન હોવાથી તેમને લાઇસન્સ મળી શકશે. દિવાળી પહેલા જ કચ્છના ટ્રાન્સપોર્ટ વાહનો અને ડ્રાઇવરો માટે ખુશીના સમાચાર છે.

16 સપ્ટેમ્બરના રાજય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે, ત્યારે 15 સપ્ટેમ્બર સુધીના મેમોમાં પણ નવા દંડ વસુલાશે કે પછી જૂનો દંડ વસુલાશે તે અંગે આરટીઓ તંત્ર અને વાહન માલિકો અસમંજસમાં મુકાયા હતા, રાજય સરકાર દ્વારા પરીપત્ર જારી કરાયો હતો પણ તેનો અમલ કચ્છમાં થયો ન હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/74JihQAA

📲 Get Kutchh News on Whatsapp 💬