જામનગરમાં ઓપન રંગોળી સ્પર્ધા યોજાશે

  |   Jamnagarnews

જામનગર શહેરમાં આવેલ નવનીત જ્વેલરી મોલના ઉપકમે દીપાવલી પર્વ નિમિત્તે ઓપન જામનગર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધા તા. 25ના સવારે યોજાશે તથા 18 વર્ષથી ઉપરની વયના કોઇપણ કલાકારો મિંડાવાળી રંગોળી, ફ્રિ-હેન્ડ રંગોળી અને ભાતિગળ / ક્રિએટિવ રંગોળી એમ ત્રણ વિભાગમાંથી મનપસંદ વિભાગમાં ભાગ લઇ શકશે. ત્રણેય ગ્રુપના પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને પુરસ્કારો અપાશે. તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર સહિત પ્રોત્સાહક ઇનામો અપાશે.તા. 20ના રાત્રીના 8 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/0EpADAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬