જામનગરમાં તા. 20ના આયુર્વેદના સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

  |   Jamnagarnews

જામનગર | શહેરમાં વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટન પ્રમુખ નટુભાઇ ત્રિવેદી અને જલ સેવા કર્મચારી ધીરાણ અને ગ્રા.સહ. મંડળીના સહયોગથી તા. 20ના સવારે 9 થી 12 આયુર્વેદના સર્વરોગ નિદાન અને સારવાર, આંખના મોતિયાના નિ:શુલ્ક નેત્રમણી બેસાડી ઓપરેશન અને અેકયુપ્રેસરનો ત્રિવિધ સેવાઓનો કેમ્પ ગુજરાત પાણી પુરવઠા બોર્ડની ઓફિસ, જલ ભવન-શરૂ સેકશન રોડ, દુધની ડેરી પાસે રાખવામાં આવ્યો છે. કેમ્પમાં આયુર્વેદ ચિકિત્સાલયના 12 ડોકટરો સ્થળ પર નીદાન કરી દવા-ઔષધી આપવામાં આવશે અને મોતિયાના ઓપરેશન રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં કરી આપવામાં આવશે અને એકયુપ્રેસરની સારવાર પોપટભાઇ હડીયલ આપશે તો શહેરીજનોને કેમ્પનો લાભ લેવા નટુભાઇ ત્રિવેદી અને દિલીપસિંહ જેઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યાે છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/lexamgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬