તળાવનું ઓગાન તોડી પાડનાર શખ્સો સામે પગલાં લેવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત

  |   Surendranagarnews

સાયલા તા.16 ઓક્ટોમ્બર 2019, બુધવાર

સાયલા તાલુકાના થોરીયાળી ગામે આવેલ ખારીના તળાવનું ઓગાન તોડી નાંખવા મામલે કાયદેસરની કાર્યવાહી કરવા ભોગ બનનાર ખેડુતોએ નર્મદા વિભાગના કાર્યપાલ ઈજનેર સાયલાને લેખીત રજુઆત કરી હતી અને જવાબદારો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.

સાયલા તાલુકાના થોરીયાળી તાલુકાના અંદાજે ૨૫થી વધુ ખેડુતો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં થોરીયાળી ગામે આવેલ ઉંડી ખારીના તળાવમાંથી કુવામાં પાણીનો સ્ત્રોત ચાલે છે ત્યારે આ તળાવના કારણે ખેડુતોની અંદાજે ૧૦૦ હેકટર જેટલી જમીનમાં કુવા રીચાર્જ થાય છે અને તેના દ્વારા સીંચાઈ માટે પાણી ખેડુતો મેળવે છે ત્યારે હાલ આ તળાવમાંથી પાણી વહી જતાં ખેડુતોના પાકને નુકશાની જઈ રહી છે. તેમજ બે દિવસ પહેલા રાત્રીના સમયે ગામનાં બે થી ત્રણ શખ્સો ભીમાભાઈ ભાણાભાઈ મકવાણા તથા તેમના દિકરા કેશાભાઈ ભીમાભાઈ તેમજ તેમના બીજા બે દિકરા મળી અંદાજે પાંચ થી છ લોકોએ ગેરકાયદેસર રીતે ઉંડી તળાવનું ઓગાન તોડી નાંખતાં તળાવમાંથી પાણીનો નિકાલ થઈ ગયેલ છે....

ફોટો - http://v.duta.us/nq-0xQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/LPUe5QEA

📲 Get Surendranagarnews on Whatsapp 💬