થરાદ પેટાચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પડી શકે છે વધુ એક દિગ્ગજ નેતાની વિકેટ, ઓડિયો ક્લિપ વાઈરલ

  |   Gujaratnews

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓને લઇને હાલ ગુજરાતની રાજનીતિ ગરમ છે, ત્યારે બનાસકાંઠાની થરાદ પેટાચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે.

આજે પૂર્વ ધારાસભ્ય માલજી પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં CM રૂપાણીના હસ્તે ખેસ પહેરવાનો ઓડિયોમાં દાવો થઇ રહ્યો છે. આજે થરાદમાં CM રૂપાણીની જનસભા યોજાશે, ત્યારે જનસભામાં ખેસ પહેરવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી એકવખત કોંગ્રેસ માટે કપરાં ચઢાણ દેખાઇ રહ્યા છે.

કોંગ્રેસે થરાદથી ટિકિટ નાં આપતા માવજી પટેલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હાથે ભાજપનો ખેસ પહેરે તેવી પુરેપુરી શક્યાતાઓ દેખાઇ રહી હતી. પરંતુ તેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં મારવાડી પટેલ સમાજના દિગ્વિજય નેતા અને પૂર્વ ધારાસભ્ય માલજીભાઈ પટેલનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે. ઓડિયો રેકોર્ડિંગમાં માવજીભાઈ પટેલે ભાજપનો ખેસ પહેરવાની જાહેરાત કરતા સંભળાઇ રહ્યા છે. આ ઓડિયો ક્લિપ મામલે CM વિજય રૂપાણીના વરદ હસ્તે ખેસ પહેરવાંની ઓડીઓ રેકોર્ડિંગમાં માવજીભાઇ ખુદ કહી રહ્યા છે....

ફોટો - http://v.duta.us/B7ggyAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/g7OrtAAA

📲 Get gujaratnews on Whatsapp 💬