નોરતામાં ભુજ રેલવે સ્ટેશને થઇ હતી ચીલ ઝડપ

  |   Kutchhnews

પ્રથમ નવરાત્રિએ ભુજના રેલવે સ્ટેશનમાં એક મહિલાના ગળામાંથી થયેલી સોનાના ચેઇનની ચીલ ઝડપની ઘટના આજે ગાંધીધામ રેલવે પોલીસના દફતરે ચડી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સૂરતના ગણદેવીમાં રહેતા મધુબેન અરવિંદભાઇ કોલી નામના પ્રૌઢા અન્ય મહિલાઓ સાથે આશાપુરા માતાના દર્શને આવ્યા હતા અને તા. 29 સપ્ટેમ્બરની રાતે પરત જવા માટે ભુજ સ્ટેશને સયાજીનગરી ટ્રેનમાં બેઠા હતા, ત્યારે જનરલ કોચમાં ગિરદીનો ગેરલાભ લઇને કોઇ હરામખોર રૂપિયા 30 હજારની સોનાની ચેઇન ઝૂટવીને સરકી ગયો હતો. બાદમાં આ મહિલાએ બીલીમોરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તે ગાંધીધામ રેલવે પોલીસને અાજે તબદીલ કરાઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/YEJbZgAA

📲 Get Kutchh News on Whatsapp 💬