નવસારી / વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતાં જમાલપોરમાં ચક્કાજામ

  |   Navsarinews

બે દિવસથી યુવતીની ભાળ ન મળતા હિન્દુ સંગઠનોમાં રોષ સાથે'અમારી દીકરી પાછી આપો'ના નારા લગાવતા પોલીસ દોડતી થઈ

ચક્કાજામ કરતા નાના વાહનોને નજીકની સોસાયટીમાંથી ડાયવર્ઝન અપાયું, મોટા વાહનો રસ્તા પર જ ઉભા રહેતા ટ્રાફિકજામ સર્જાયો

યુવતીનો પત્તો મળતા પોલીસે હાશકારો અનુભવ્યો, યુવતની પરત લાવી પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવશે

સુરતઃ જમાલપોરની યુવતીને નવસારીનો વિધર્મી યુવક ભગાડી ગયાની માહિતી મળતા ઉશ્કેરાયેલા લોકસમૂહે જમાલપોર રોડ ઉપર ચક્કાજામ કર્યું હતું. જમાલપોર વિસ્તારની એક 18 વર્ષીય યુવતી 14મીને સોમવારે બપોરે 2 વાગ્યાથી ઘરેથી જતી રહી હતી. જે સોમવારે સાંજે ન આવતા અને મંગળવારે પણ તેની ભાળ ન મળતા પરિવાર તથા સ્નેહીજનોમાં ચિંતા પ્રસરી હતી. પ્રાથમિક તપાસમાં સોમવારે જ યુવતી નવસારીના ચારપુલ વિસ્તાર નજીક રહેતો મિન્હાઝ ઈશાક શામજી નામના 19 વર્ષીય વિધર્મી યુવક ભગાડી ગયાની માહિતી મળી હતી. પોલીસમાં જાણ કરવા છતાં મંગળવારે પણ યુવતીની ભાળ ન મળતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો....

ફોટો - http://v.duta.us/6Hp7LgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/owNZgAAA

📲 Get Navsari News on Whatsapp 💬