નિ:શુલ્ક ફૂટ કેમ્પનો 61 દિવ્યાંગોએ લાભ લીધો

  |   Rajkotnews

રાજકોટ | કમાણી ફાઉન્ડેશન અને સરગમ ક્લબ દ્વારા નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 61 દિવ્યાંગોને જરૂરી સારવાર નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી. દિનદયાલ રાવલ, જગનલાલ ચૌધરી, હરીનારાયણ એસ્વાલની ટીમે કેમ્પમાં સેવા આપી હતી. ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કલબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/CXCdWAAA

📲 Get Rajkot News on Whatsapp 💬