પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દંડ

  |   Ahmedabadnews

ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીઅેસઅાઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઅો થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 અારોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ અાવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

ચાણસ્માના જીતોડાના ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર સામે ચાણસ્મા પોલીસ મથકે દારૂનો કેસ થયેલ હોઇ તેને પકડવા પીઅેસઅાઇ રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા 12/2/2016 ના રોજ સ્ટાફ સાથે ગયા હતા જેઅોને ઘર તરફ અાવતા જોઇ ઘરમાંથી પાઇપ લઇ અાવી જાનથી મારી નાખવાની ધમકી અાપી હુમલો કર્યો હતો.જેમાં પાઇપ પડાવી લેતાં તેની પત્ની સુરેખાબેને ઘરમાંથી તલવાર લાવી અાપી હતી જેનાથી પણ પીઅેસઅાઇ અાર.પી.ઝાલા અને કોન્સ.લાલસિંહને ઇજાઅો થતાં દવાખાને ખસેડાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/O9IOaAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬