પાટણ પાલિકામાં નવા બે ફોગીંગ મશીન વસાવાયા

  |   Suratnews

પાટણ | પાટણ નગરપાલિકામાં જુના ફોગીંગ મશીનો બગડી ગયા હતા તેને લઇ નવા બે મશીન લાવવા સ્વચ્છતા શાખાની દરખાસ્ત હતી જે સામાન્યસભામાં મંજૂર થયા બાદ મશીનો વસાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં બુધવારે નવા બે મશીનો રૂ. 2.05 લાખના ખર્ચે અાવી ગયા હતા. જેને પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલઅને અોઅેસ જય રામીની હાજરીમાં ચાલુ કરાવી સાૈ પ્રથમ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચેમ્બરો તેમજ સ્વચ્છતા શાખા વગરેમાં ધુમાડો છોડીને ચકાસણી કરાઇ હતી.અા મશીનો લેટેસ્ટ અને પોર્ટેબલ હોઇ તેને ઘરમાં અંદર પણ લઇ જઇ શકાશે.પાલિકામાં અાગામી સમયમાં વધારે મશીનો વસાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ પ્રમુખે જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/WfLyigAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/iTHxSAAA

📲 Get Surat News on Whatsapp 💬