પરીક્ષાના નામે ગુજરાત સરકાર યુવાનોના ખિસ્સા ખંખેરે છેઃ મનિષ દોશી

  |   Gujaratnews

રાજ્યસરકાર દ્વારા ગુજરાતના બેરોજગાર યુવાનો પાસેથી પરિક્ષા ફીના નામે રૂપિયા 100 કરોડ ખંખેરી લેવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશી દ્વારા લગાવવામાં આવ્યો છે. પરિક્ષાઓ યોગ્ય રીતે યોજાતી નથી અને રદ્દ થઈ જાય છે. આવા સંજોગોમાં મનિષ દોશીએ યુવાનોના પૈસા ગુજરાત સરકાર પાછા આપે તેવી પણ માંગણી કરી છે. વર્ષ 2018 અને 2019 દરમિયાન વિવિધ 17 જેટલી ભરતીઓની પરિક્ષામાં સરકાર દ્વારા યુવાનો પાસેથી રૂ. 100 કરોડ ઉઘરાવ્યાનો આરોપ દોશી દ્વારા લગાવવામાં આવ્યો છે.

શુ છે મનિષ દોશીના આરોપ ?

બિન સચીવાલય કારકુનની 3738 જગ્યા માટે સરકારને રૂ. 1170 કરોડની કમાણી

કોન્સ્ટેબલની 9713 જગ્યા માટે સરકારને રૂ. 981.12 કરોડની કમાણી

વનરક્ષકની 334ની 700 જગ્યા માટે સરકારને 700.70 લાખની કમાણી...

ફોટો - http://v.duta.us/IZZk3wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/D1O7_wAA

📲 Get gujaratnews on Whatsapp 💬