પેરા મેડિકલમાં 47 વિદ્યાર્થીએ સરકારી કોલેજમાં પ્રવેશ લીધો

  |   Ahmedabadnews

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

પ્રવેશ કમિટીના ઉપક્રમે ફિઝિયોથેરપી, નર્સિંગ સહિતની પેરા મેડિકલની ખાલી બેઠકો પર બુધવારે સીટ એલોટમેન્ટ કરાયું છે, જેમાં 47 વિદ્યાર્થીને સેલ્ફ ફાઈનાન્સમાંથી સરકારી સંસ્થાઓમાં પ્રવેશ અપાયો હતો. પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 335 વિદ્યાર્થીને પ્રવેશની ફાળવણી કરાઈ હતી, જ્યારે 171 વિદ્યાર્થીના પ્રવેશ બદલવામાં આવ્યા છે. 18મી ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરાવી શકશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/XIjf5wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬