પાલનપુર / આગથળા પોલીસ મથકમાં જ"કાનુન અપુનકા, ઇલાકા અપુનકા, કાટ ડાલેગા ' વીડિયો બનાવ્યો

  |   Palanpurnews

મારામારી કેસમાં પોલીસ મથકે જવાબ આપવા આવેલા શખ્સોનું પરાક્રમ

વીડિયો વાયરલ કરનારા ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી

પાલનપુર: લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે.

લાખણીના 5 યુવાનો શનિવારે આગથળા પોલીસ મથકે અરજીના પગલે જવાબો લેવા બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ક્રાઇમ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા.તે વખતે 5 યુવાનો પૈકી ભીખાભાઈ કપુરજી ઠાકોર(રહે.છગનજી ગોળીયા)નું આગથળા પોલીસના એ.એસ.આઈ રઘુરામ ભાઈ બાજુની ઓફિસમાં નિવેદન લખાવી રહ્યા હતા.તે વખતે ક્રાઈમ રૂમમાં બેઠેલા અતુલ અભાજી ઠાકોર , દિલીપ ચેનાજી ઠાકોર,અલ્પેશજી પ્રેમાજી ઠાકોર અને મહેન્દ્ર રૂડાજી ઠાકોર જુદા જુદા વીડિયો ઉતારી ટિકટોક સોશિયલ સાઇટ પર અપલોડ કરી દીધા હતા....

ફોટો - http://v.duta.us/U2X7bQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/y9Bf8QAA

📲 Get Palanpur News on Whatsapp 💬