પોલીસે પેટ્રોલીંગ સમયે બાળક મળતાં પુછપરછ કરી'ને હકીકત બહાર આવી

  |   Amrelinews

મેંદરડા પોલીસ સ્ટાફ સાસણ તરફ મંગળવારનાં રોજ પેટ્રોલીંગ કરતો હતો. ત્યારે એક 12 વર્ષનો બાળક રેલવે સ્ટેશન રોડ ઉપરથી મળી આવતાં બાળકને પુછપરછ કરતાં તેનું નામ નિતીન મુકેશભાઇ હોવાનું અને અમરેલી તાલુકાનાં ચલાલા ગામનો હોવાનું જણાવ્યું હતું. જયારે આ બીટનાં જમાદાર વી.ડી.ગઢવીએ તમામ હકિકત મેંદરડા પીએસઆઇ દેસાઇને જણાવતાં તેઓએ બાળકને વાલી -વારસા અંગે અમરેલી પોલીસને જાણ કરી હતી અને તેના પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું. જોકે બાળક પોતાનાં ભાઇ સાથે ઝઘડો થતાં સોમનાથ જતી ટ્રેઇનમાં ઘરે કિધા વગર નિકળી ગયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/QmmF-gAA

📲 Get Amreli News on Whatsapp 💬