ભવાનીનગરમાં ઝુપડામાંથી શરાબની પાંચ બોટલ મળી

  |   Kutchhnews

ગાંધીધામના ભવાનીનગર વિસ્તારમાં એ ડિવીઝન પોલીસે દરોડો પાડીને એક ઝુપડામાંથી દારૂની 5 બોટલ ઝડપી પાડી હતી. આ સાથે કુલ મુદામાલ મળીને 16 હજારનો જથ્થો જપ્ત કરાયો હતો.

એ ડિવીઝન પોલીસે ગળપાદરના ભવાનીનગરમાં જેલની દિવાલ પાછળજ આવેલા હાઉસિંગ બોર્ડ ઝુપડામાં દરોડો પાડતા સ્થળ પર આરોપી ભવાન નાનજી કોલી (ઉ.વ.36) હાજર મળી આવ્યો હતો. સ્થળ પરથી 5 બોટલ દારૂની બોટલ, એક મોબાઈલ અને જીજે 12 બીએ 3342 બાઈક મળીને કુલ 16,750નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહિ. ની કલમો તળે ગુન્હો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/-Snk9QAA

📲 Get Kutchh News on Whatsapp 💬