મોટી બાણુગારમાં સન્માન સમારંભ યોજાયો

  |   Jamnagarnews

જામનગર | મોટીબાણુગારમાં હનુમાનના મંદિરમાં જીપીએસસી દ્વારા મામલતદાર તરીકે પસંદ થયેલ ઉતમ વિનય કાનણી અને લેબર ઓફિસર તરીકે પસંદ થયેલ ડો. દિશા કાનાણીનો તેમના માતા-પિતા સાથે સન્માન સમારંભ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અને ઉમિયાજી સાયન્સ કોલેજ ધ્રોલના પ્રિન્સીપાલ ભગવાનજીભાઇ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જે.ડી. કાનાણી, માવજીભાઇ ભેંસદડીયા, કેશુભાઇ ઘેટીયા, બાબુભાઇ કાલાવડીયા, સરપંચ દિપકભાઇ ભેંસદડીયા, મગનલાલ ભેંસદડીયા, લાલજીભાઇ કાનાણી, રસીલાબેન કાનાણી સહિતના ઉપસ્થિત રહી તેજસ્વીતાનું માેમન્ટો અને પુસ્તકો દ્વારા સન્માન કર્યુ હતું તથા ધવલ હરીપરા, હર્ષિલ રણપરીયા ખાસ ઉપસ્થિત રહેતા તેઓનું પુસ્તકોથી સન્માન કરવામાં અાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/rY_Y0QAA

📲 Get Jamnagar News on Whatsapp 💬