મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટ ચેતી જજો, 3 હજારનું લિસ્ટ તૈયાર, હવે ભોગવવુ પડશે...

  |   Gujaratnews

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે, પોતાના મેડિકલ સ્ટોર ભાડે આપીને અન્ય કંપનીઓમાં નોકરી કરતા લગભગ 3 હજાર ફાર્માસિસ્ટ સામે કડક પગલાં લેવાની ચીમકી આપી છે. આ પ્રકારે ડયૂઅલ જોબ કરીને બેવડો લાભ લેનાર ફાર્માસિસ્ટના લાયસન્સ રદ કરાશે સહિતના પગલાં લેવાશે.

ફાર્માસિસ્ટો પોતાના સ્ટોરનું લાઇસન્સ ભાડે આપી દેતા હતા અને પોતે બીજી કંપનીમાં નોકરી કરતા હતા. જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં વધુ 103 ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરીને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

છેલ્લાં 6 મહિનામાં 241 ફાર્માસિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1948ના PPR-15 હેઠળ કાઉન્સેલિંગ પછી જ ફાર્માસિસ્ટો દેવાનું વેચાણ કરી શકાય છે. તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની મિટિંગમાં 103 ફાર્માસિસ્ટનો રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો....

ફોટો - http://v.duta.us/O8sNnAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/t9_nGAAA

📲 Get gujaratnews on Whatsapp 💬