રાજકોટ |છત્રાસા નિવાસી ઉર્મિલાબા કિરીટસિંહ સરવૈયા (ઉ.વ.52)તે કિરીટસિંહ કેશુભા સરવૈયાના

  |   Rajkotnews

રાજકોટ |છત્રાસા નિવાસી ઉર્મિલાબા કિરીટસિંહ સરવૈયા (ઉ.વ.52)તે કિરીટસિંહ કેશુભા સરવૈયાના પત્ની અને મિહીરસિંહના માતાનું તા. 15ના અવસાન થયું છે.

કુમારભાઇ, વિરેનભાઇ ઝવેરીના પિતા પુષ્કરરાય ઝવેરચંદ ઝવેરીનું તા. 15ના અવસાન થયું છે. બેસણું તા. 17ના સાંજે 4 થી 6 અંબર સત્ય સાંઇ હોસ્પિટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટમાં રાખ્યું છે.

રેલવેના નિવૃત્ત ડ્રાઇવર દેવજીભાઇ ધોળકિયા તે નરશીભાઇ, જેન્તીભ ાઇ, પ્રફુલભાઇ, જયેશભાઇના પિતાનું તા. 15ના અવસાન થયું છે.

કાંતાબેન વીરજીભાઇ ચાવડા (ઉ.વ.85)તે મનસુખભાઇ ચાવડા (સુરત), સુરેશભાઇ (રાજકોટ)ના માતાનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 17ના સાંજે 4 થી 6 ભારતીનગર શેરી નં-2, બંધ શેરી, ગાંધીગ્રામ રાખ્યું છે.

સ્વ.મગનલાલ ભવાનભાઇ બલદેવના પુત્રવધૂ પ્રવીણાબેન તે જગદીશભાઇ બલદેવના પત્ની અને રીમાબેન, અંકિતાબેન, હર્ષના માતા અને તપનભાઇ સોઢાના સાસુ, સ્વ.હરિલાલ વીરજીભાઇ પાબારી (ગોંડલ)ના પુત્રીનું તા. 14ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 17ના સાંજે 4 થી 5 ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક, રૈયા ચોકડી, 150, ફૂટ રિંગ રોડ, રાજકોટમાં રાખ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/IlxowgAA

📲 Get Rajkot News on Whatsapp 💬