રાષ્ટ્રીય કલા કેન્દ્રની રંગોળી સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન શરૂ થયું

  |   Suratnews

સુરતીઓ રંગોળી વિશે જાણે અને સમજે તે માટે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા 25મી ઓક્ટોબરના રોજ બપોરે 2.30 વાગ્યે વજુભાઈ ટાંક હોલ, ઉગમણો મહોલ્લો, છોટાપુલ ખાતે યોજાશે. જ્યારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લુ રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાનું નામ, ઉંમર અને સરનામુ લખી 9624787002 નંબર પર એસએમએસ કરી રજીસ્ટ્રેશન કરાવવું. રજિસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 24 ઓકટોબર રહેશે. 24 ઓકટોબરે સાંજે 6 વાગ્યે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા દ્વારા દર વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/wXpIqwEA

📲 Get Surat News on Whatsapp 💬