શિક્ષણ સહાયકને પૂરા પગારમાં સમાવવા કેમ્પ

  |   Vadodaranews

બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેન્દ્રીય ભરતી પ્રક્રિયા દ્વારા ભરતી થયેલ શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ પૂરા પગારમાં સમાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર-જિલ્લાના અંદાજીત 60 જેટલા શિક્ષકોને શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે. કેમ્પમાં શિક્ષણ સહાયક તરફથી કરવામાં આવેલ ઓનલાઇન અરજીની નકલ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ,કચેરીનાં ભલામણપત્ર અને અધિકારપત્રની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે,શાળા મંડળ તરફથીઆપવામાં આવેલ નિમણૂંક હૂકમ અને સ્વીકૃતિ પત્રની પ્રમાણિત નકલ,પાંચ વર્ષ ભોગવેલી રજાની વિગતો,પાંચ વર્ષ દરમિયાન કર્મચારીને ઠપકો,નોટીસ આપી હોય અથવા અન્ય વિરુધ્ધ બાબત ધ્યાને આવેલ હોય તો તેની વિગતો જો ના હોય તો તે મુજબનું પ્રમાણપત્ર સહિતની માહિતી કેમ્પમાં રજૂ કરવી પડશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/RDy6xwAA

📲 Get Vadodara News on Whatsapp 💬