શ્રેષ્ઠ કામગીરી બદલ દલવાડાના યુવકનું સન્માન

  |   Palanpurnews

પાલનપુર | દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ તથા અમદાવાદ ફીઝીક્લ ચેલેન્જ એમ્પાવરમેન્ટ એસોસિએશન આયોજિત દિવ્યાંગ નવરાત્રી મહોત્સવમાં અમદાવાદમાં મંગલદીપ પાર્ટી પ્લોટમાં 13 ઓક્ટોબર-2019 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર તાલુકાના દલવાડા ગામના દિવ્યાંગ એવા કપિલ સેધાભાઇ ચૌહાણ દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોને વાચા આપી અનેક ઉકેલ પણ લાવ્યા છે તેમજ દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ભાસ્કર...

ફોટો - http://v.duta.us/wvwKXAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/KIcvCAAA

📲 Get Palanpur News on Whatsapp 💬