સિટી રિપોર્ટર | શહેરની અમદાવાદની ગુફા (ઓપન) ગેલેરીમાં આજથી અમી

  |   Ahmedabadnews

સિટી રિપોર્ટર | શહેરની અમદાવાદની ગુફા (ઓપન) ગેલેરીમાં આજથી અમી ગોડીવાલાનો પેઈન્ટિંગ્સ શો 'બ્લેકસ્કેપ' શરૂ થશે. 17થી 20 ઓક્ટોબર દરમ્યાન 4થી 8 દરમિયાન ચાલનારા આ શોમાં આર્ટિસ્ટે સુરત શહેરની ઈમારતો, સ્ટ્રિટના લાઈવ સ્કેચ કરીને કેટલાક આર્ટ વર્ક તૈયાર કર્યા છે. આ માટે તેઓ જે તે સ્ટ્રિટ પર જઈને ત્યાં ઓબ્ઝર્વ કર્યા પછી જ ચિત્રો કરે છે જેથી તેની જીવંતતા આર્ટ લવર્સને ગમે છે. આ શો જોવા માટે કોઈ એન્ટ્રી ફી રખાઈ નથી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hb2eTwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬