સાંતલપુર / ચૂંટણી ટાણે કારમાંથી 18 લાખ મળતાં જપ્ત

  |   Kutchhnews

પોલીસ એફએસટી અને ચૂંટણી વિભાગ તપાસમાં જોતરાયા

તપાસનો દોર માલ ખરીદ કરનાર વેપારી તરફ લંબાવ્યો

કચ્છના લાકડીયા ગામના સરપંચની કારમાંથી પીપરાળા ચેકપોસ્ટે ચેકિંગ દરમ્યાન રકમ મળી

ચાર શખ્સોએ કહ્યું ઊંઝા જીરૂ વેચીને મળી છે

સાંતલપુર /પાટણઃ સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પર રાધનપુર પેટાચૂંટણીને લઇ CRPFના જવાનોના ચેકીંગ દરમ્યાન સરપંચ લખેલ કારમાંથી રોકડા 18 લાખ મળી આવતા જવાનોએ ગાડીમાં સવાર કચ્છ લાકડીયા ગામના ચાર ઈસમોને ઝડપી પોલીસ, ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્ષને જાણ કરતા ટીમો દોડી આવી હતી અને આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ ક્યાંથી અને શા માટે લઇ જવાતી હતી તે બાબતે તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં પ્રાથમિક પૂછપરછમાં કચ્છના લાકડીયાના શખ્સોએ ઊંઝા ખાતે માલ વેચીને આવતા હોવાનું જણાવતાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાલમાં રોકડ જપ્ત કરી પૈસા ક્યાંથી લાવ્યા તેનો પુરાવા રજુ કરવા જણાવી તપાસનો દોર માલ ખરીદ કરનાર વેપારી તરફ લંબાવ્યો છે....

ફોટો - http://v.duta.us/ircSUwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WZQKjAAA

📲 Get Kutchh News on Whatsapp 💬