સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફોર્મ ગોઢાણીયા કોલેજમાં ભરાશે

  |   Porbandarnews

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફોર્મ પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજમાં ભરાશે. જેથી બીએ, બીકોમ, બીએસસી ના વિધાર્થીઓને ફોર્મ ભરવા અપીલ કરાઇ હતી. વિદ્યાર્થીની બહેનોને એવું જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાના બી.એ, બી.કોમ, બી.એસ.સી, હોમ સાયન્સ સેમેસ્ટર 1 ની પરીક્ષાના ફોર્મ આગામી તારીખ 10 ઓક્ટોબરથી 24 ઓકટોબર દરમિયાન ભરાશે. જેથી વિદ્યાર્થીની બહેનોને ફોર્મ ભરવાના હોય તેઓને સવારના 9થી 12:30 કલાક દરમિયાન કોલેજ કાર્યાલય ખાતે ફોર્મ ભરી જવા જણાવવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/GhuhoQAA

📲 Get Porbandar News on Whatsapp 💬