સોલાંગ વેલી પર સ્કાઈ અલ્ટ્રા મેરેથોનમાં ‌વિશ્વના 22 રનર દોડ્યા, માત્ર 10 જ સફળ થયા, સુરતના અનુપ 7માં ક્રમે

  |   Suratnews

સિટી રિપોર્ટર . સુરત

અનુપ જાઝૂએ સ્કાઈ અલ્ટ્રા મેરેથોન રનર પુર્ણ કરી છે. એમણે 60 કિલોમીટરનું અંતર 14 કલાક 47 મિનિટમાં કાપ્યુ હતું. આ મેરેથોન મનાલીના સોલાંગ વેલીમાં યોજાય હતી.જેમાં 22 લોકોએ ભાગ લીધો હતો.જેમાંથી 10 લોકોએ મેરેથોન પુર્ણ કરી હતી. જેમાં અનુપ જાજૂ 7માં ક્રમે આવ્યા હતાં. આ મેરેથોનમાં પહાડી વિસ્તારમાં રનિંગ અને ટ્રેકિંગ કરવાનું હોય છે. સ્કાઇ અલ્ટ્રા મેરેથોન પુર્ણ કરનાર અનુપ કહે છે કે, 'આ મેરેથોન દુનિયાની ટફેસ્ટ મેરેથોનમાંની એક છે કારણ કે, પહાડ પર આ દોડવાનું અને ટ્રેકિંગ કરવાનું હોય છે, મેરેથોનમાં ભાગ લેતા પહેલાં મેં એપાર્ટમેન્ટના દાદર પર ચડી-ઉતરીને પ્રેક્ટિસ કરી હતી.

સ્કાઇ અલ્ટ્રા મેરેથોનની તૈયારી આ રીતે કરી હતી...

ફોટો - http://v.duta.us/i748QQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/gNwPowAA

📲 Get Surat News on Whatsapp 💬