૫ાલિકાને બ્રહ્મજ્ઞાન થયું, મહેસાણામાં રોજ સાંજે એક કલાક દબાણ હટાવ ઝુંબેશ

  |   Mehsananews

મહેસાણા તા. 16 ઓક્ટોબર 2019, બુધવાર

દિવાળીના તહેવારમાં શહેરની મુખ્ય બજારોમાં આડેધડ

પાર્કિગ તેમજ લારી ગલ્લા વાળાના લીધે જે ટ્રાફિક જામ થાય છે તે ને દુર કરવા

પાલિકાએ ૫ કર્મચારીઓને કામ શોપીયું છે. જેમાં દરોજ સાંજે 5 થી 6 પોલીસને સાથે રાખી

પાલિકાના કર્મીઓ હગામી દબાણ દુર કરી રસ્તો ખુલ્લો કરશે. શહેરના મુખ્ય પાંચ જગ્યાએ

ટ્રાફિક જામ થતું હોવાથી લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો. જેને લઇ ચીફ

ઓફિસર દબાણ હટાવાનો આદેશ કર્યો છે.

અખબારી અહેવાલો બાદ પાલિકા તંત્ર જાગ્યું છે જેમાં

મહેસાણા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિતમાં દિલીપ ત્રિવેદી, વિનોદ

ડોડીયા, વિક્રમ દવે, મનિષ પરમાર

અને ચિરાગ રાણાને એવો આદેશ કર્યો છે કે દરોજ સાંજે 5 થી 6 શહેરના હગામી...

ફોટો - http://v.duta.us/d1RlUQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/NuK2ygAA

📲 Get Mehsananews on Whatsapp 💬