1.3 કરોડ રૂપિયાની લાલચે ગુજરાતી દંપત્તિએ ઘડ્યો પ્લાન, દિકરાને દત્તક લીધો અને ખેલ ખતમ

  |   Gujaratnews

લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતિ પર પોતાની જ દત્તક લીધેલા દિકરાની કરપીણ હત્યા કરાવવાનું ષડયંત્ર રચ્યો હોવાનો આરોપ લાગ્યો છે. દંપત્તિએ દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચવા પાછળ 1.3 કરોડ રૂપિયાની વીમાની રકમ હોવાનું માનવામાં આવે છે.

આરોપ 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષના કવલ રાયજાદા કે જે પશ્વિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે તેના પર લાગેલ છે. આ દંપત્તીએ દત્તક લીધેલા પુત્ર ગોપાલ સેજાણીનું ગુજરાતમાં અપહરણ થયું હતું અને તેના પર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારવામાં આવ્યા હતા. બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ગુજરાત પોલીસનું માનવું છે કે, આ કપલને ખબર હતી કે બાળકનું મોત થશે તો તેમને કેટલી રકમ મળશે. તેથી કથિત રીતે આ પૈસાની લાલચમાં કરવામાં આવેલી હત્યા છે. આ મામલે બ્રિટને માનવ અધિકારના મુદ્દે આ દંપત્તિના પ્રત્યાર્પણની મંજૂરી આપી નથી. આ નિર્ણય પર હવે ભારત સરકારને અપીલ કરવાની મંજૂરી મળી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દંપત્તીએ જોકે આ આરોપનો ઇનકાર કર્યો છે....

ફોટો - http://v.duta.us/q7-f4wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/cG8nTQAA

📲 Get gujaratnews on Whatsapp 💬