25 નવેમ્બરથી મતદારયાદી સુધારણા ઝુંબેશ

  |   Kutchhnews

હાલ ભારતિય ચૂંટણીપંચના અાદેશથી મતદારયાદી વેરીફીકેશનની કામગીરી ચાલી રહી છે.અા કામગીરી અાગામી 18 નવેમ્બર સુધી ચાલશે ત્યારે 2022ની સાલમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ મતદારયાદી સુધારણા ઝુંબેશનો કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં અાવ્યો છે

અાગામી 25 નવેમ્બરથી મતદાર યાદી સુધારણાની સર્વગ્રાહી ઝુંબેશ છેડવામાં અાવશે તેવું ચૂંટણી શાખામાંથી જાણવા મળ્યું હતું. અા ઝુંબેશ અંતર્ગત નવા મતદારોના નામ ઉમેરવા, કમી કરવા, સ્થળાંતરીત મતદારોની વિગત અેકત્રીત કરવા સહિતનું કાર્ય કરવામાં અાવશે. અા ઝુંબેશ અંતર્ગત બુથ પર પણ વિશેષ કામગીરી કરવામાં અાવનાર હોવાનું સતાવાર સુત્રોઅે વિગત અાપતાં જણાવાયું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pVGgYAAA

📲 Get Kutchh News on Whatsapp 💬