4 મહિનાથી વડલીવાળાપરા વિસ્તારનો રસ્તો બિસ્માર

  |   Palanpurnews

પાલનપુર | પાલનપુર શહેરમાં અંબાજી હાઈવે માર્ગ જોડતા વડલીવાળા પરા વિસ્તારમાં પાછલા ચાર મહિનાથી રસ્તાની બિસમાર હાલત છે. આ માર્ગ પર મહિલા મંડળથી રાકેશની પરબ સુધી માર્ગ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ રહી છે. પરંતુ વડલીવાળા પરા વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે રોષ વ્યક્ત કરતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું કે "પાછલા કેટલાય મહિનાઓથી વારંવાર રજૂઆત કરવા છતાં મહેસાણાની એજન્સી જય કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવી રસ્તાને ચાલવા યોગ્ય બનાવાયો નથી. ત્યારે રસ્તાનું કામ તાત્કાલિક કરાય તેવી માંગ છે. આ મામલે જિલ્લા કલેકટરને પણ લેખિત રજુઆત કરી છે....

ફોટો - http://v.duta.us/H8FnYAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/YOJv5AAA

📲 Get Palanpur News on Whatsapp 💬