કચ્છ / હવે ભૂકંપમાં ભુજને ઓછું નુકસાન!, ભૂકંપ જોખમ સૂચકાંકમાં શહેરને નિમ્ન જોખમમાં મુકાયું

  |   Palanpurnews

એનડીએમએ તથા હૈદરાબાદ આઇઆઇઆઇટીએ ભૂકંપ પ્રભાવિત દેશના 50 શહેરોનો કર્યો સર્વે

ભુજઃ અવાર-નવાર તબાહી મચાવનારા ભૂકંપ અને કચ્છનો નાતો જુનો છે. વર્ષ 1819, 1956 અને 2001ના ભૂંકપના કારણે કચ્છમાં વ્યાપક નુકસાન થયું હતું. દેશનો 56 ટકા ભાગ પણ ભૂકંપ પ્રભાવિત હોવાના કારણે તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હૈદરાબાદ સ્થિત આંતરરાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે મળી દેશનો ભૂકંપ જોખમ સૂચકાંક તૈયાર કર્યો છે. જેમાં કચ્છના ભુજ શહેરને આ સર્વેમાં ઓછા જોખમી શહેરમાં સમાવેશ કર્યો છે. 2001માં હજારો લોકોના જીવ ગયા બાદ આ સર્વે એક રીતે સરકારે ઓછુ જોખમ બતાવતા રાહત ફેલાઇ છે. વસતી ગીચતા તથા જોખમી ઇમારતો સહિતના માપદંડના આધારે આ રીપોર્ટ તૈયાર કરાયો છે....

ફોટો - http://v.duta.us/R7QCUwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ytoF-QAA

📲 Get Palanpur News on Whatsapp 💬