પોરબંદરમાં જલારામ જયંતિની જાહેરરજા આપવા અંગે રજૂઆત

  |   Porbandarnews

પોરબંદરમાં જલારામ જયંતીની જાહેર રજા આપવા સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બહોળા પ્રમાણમાં રઘુવંશી સમાજ વસવાટ કરે છે. જેથી રઘુવંશી સમાજની લાગણી અને માગણીને ધ્યાને લઇ જલારામ બાપાની જયંતિની જાહેર રજા રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જલારામધામ વીરપુરમાં પણ ધામધૂમપૂર્વક જલારામની ઉજવણી થશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/fQq2QwAA

📲 Get Porbandar News on Whatsapp 💬