Vadodaranews

ગટરમાંથી ગેસ નીકળતા ધડાકા સાથે અાગ

વડોદરા | અલકાપુરી સર્કીંટ હાઉસ સામે અાઇવરીટેરેસ પર સુજલ અેડવાટાઇજીંગનુ હોર્ડિંગ ઉતારતી વખતે સાંજે અચાનક ગટરમાં ધડાકો થતા નાસંભાગ મચી હતી. ગેસ બોટલ …

read more

પેટા ચૂંટણી / અલ્પેશ ઠાકોરની સભામાં મંત્રીએ પૈસા વહેંચ્યાનો વીડિયો ફરતો થયો

સાંતલપુરના વૌવાની ઘટના

ભાજપે સ્પષ્ટતા કરી - દીકરીઓએ આપેલ ફંડમાં ઉમેરો કરી પાછા આપ્યા

પાટણ: રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ સાંતલપુર તાલુકાના વ …

read more

સામુહિક બળાત્કાર કેસમાં બે આરોપીને 20 વર્ષની કેદ

સાડા ત્રણ વર્ષ પહેલાં વડોદરા રેલવે સ્ટેશન પાસે રાત્રીના સમયે પરિણીતાની એકલતાનો લાભ લઇ નજીકના મકાનમાં લઇ જઇ તેની પર સામુહિક બળાત્કાર ગુજ …

read more

ઉમરેઠ ખડાયતા બંધુ સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો

ઉમરેઠ ખડાયતા બંધુ સમાજ (પશ્ચિમ) દ્વારા શરદોત્સવનંુ આયોજન કરાયું હતું. જેમાં ધો.1 થી 12ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

લાયન્સ ક્લબ ઓફ બર …

read more

એક પણ Mla સંકલનની બેઠકમાં ઉપસ્થિત ન રહ્યાં

કલેક્ટર કચેરીમાં શનિવારના રોજ સંકલન સમીતીની બેઠક યોજાઈ હતી. પરંતું મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં ન હત …

read more

પાલિકાના િરવાઇઝડ બજેટ અને ડ્રાફટ બજેટ માટે તૈયારીઅો શરૂ

પાલિકાના વર્ષ 2019-20નું રિવાઇઝડ બજેટ અને વર્ષ 2020-21ના ડ્રાફટ બજેટ અંગે તૈયારીઅો શરૂ કરવામાં અાવી છે અને તા.18 નવેમ્બરથી બેઠકોનો દોર શરૂ કરી કમિશનર તમામ …

read more

પાટણ / હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કુલપતિ બનવા 10 રાજ્યોના 50 ચહેરા લાઈનમાં

કુલપતિ માટે 50 અરજી આવી : સર્ચ કમિટી ચકાસણી કરી 3 નામ પસંદ કરશે

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં કુલપતિ માટે ઉચ્છુક ઉમેદવારોની અરજીઓ …

read more

યુનિ.તહેવારોને લઇ 400થી વધુ કર્મીઓનો એડવાન્સ પગાર આપશે

પાટણ યુનિવર્સિટી દ્વારા 25 ઓક્ટોમ્બરથી દિવાળીના તહેવારો શરૂ થતા હોય તહેવારો ઉત્સાહભેર કર્મચારીઓ ઉજવી શકે તે માટે યૂનિવર્સિટીમાં ફરજ બજ …

read more

પાટણ યુનિ.ના કુલપતિ બનવા માટે 10 રાજ્યોના 50 ઉમેદવારો હરોળમાં

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ માટે ઉચ્છુક ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સહિત દેશના 10 જેટલા રાજ્યોમાંથ …

read more

પાટણ વિધાનસભામાંથી ચૂંટણી માટે 491 કર્મીઓ રાધનપુર રવાના

રાધનપુર પેટાચૂંટણીમાં પ્રચારના પડઘમ શનિવારથી શાંત થયા હતા અને ભાજપ કોંગ્રેસ સહીતના ઉમેદવારોના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક કરી પ …

read more

ભૂગર્ભના ગંદા પાણીથી વત્રાસરનું શુદ્ધ પાણી દૂષિત થઇ જતાં પાલિકાને નોટિસ

પાટણના સિંચાઇ વિભાગ દ્વારા તાજેતરમાં વત્રાસર કેનાલમાં અાનંદ સરોવરનું વરસાદી પાણી છોડવા બદલ નોટીસ ઇસ્યુ કરાઇ હતી. જ્યારે તાજેતરમાં ભૂગર્ભ પ …

read more

90 % લોકો દિવાળીમાં કાજુની મિઠાઇ પામતાં નથી માટે 0 પ્રોફિટથી બનાવી

5 થી 22 ઓક્ટોબર સુધીમાં 80થી વધુ રાજસ્થાની કારીગરો દ્વારા 1 લાખ અને 45 હજારથી વધુ કિલોગ્રામ મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવ્યા છે. જેનું 24-25 ઓક …

read more

પરંપરાને સાચવવા રંગોળી કળાકારો લાખો રૂપિયા ખર્ચે છે અને મેળવે છે માત્ર સંતોષ

6 ગ્રૂપ 91 આર્ટિસ્ટ 85 રંગોળી

33 દિવસની તૈયારી 400 કલાક લાગ્યા

5 લાખ અને 40 હજારનો ખર્ચો

716 કિલો રંગોળી વપરાઈ

55 હજાર લોકો જોવા જશ …

read more

« Page 1 / 2 »